પીએમ મોદી અને પીએમ સાન્ચેઝના કાર્યક્રમના કારણે સેંકડો સોસાયટીઓના લોકો નજરકેદ

PM Modi Vadodara Visit: પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના પીએમ પેડ્રો સાન્ચેઝના આજના કાર્યક્રમના કારણે ટાટા-એરબસ પ્લાન્ટના રુટ પરની સેંકડો સોસાયટીઓના હજારો લોકોને કલાકો સુધી નજરકેદ જેવી સ્થિતિનો સામનો કરવો પડયો હતો.આમ તો અડધા શહેરમાં આજે પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ વાહન વ્યવહાર બંધ કરી દીધો હતો અને તેના કારણે આજે સવારે નોકરી ધંધા પર જનારા લોકો હેરાન થયા હતા..દર વખતે જ્યારે પણ વડાપ્રધાન મોદી વડોદરા આવે છે ત્યારે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ વડોદરાના લોકોને સુરક્ષાના નામે બિન જરુરી હેરાન કરે છે.આજનો દિવસ પણ અપવાદ  નહોતો.

પીએમ મોદી અને પીએમ સાન્ચેઝના કાર્યક્રમના કારણે સેંકડો સોસાયટીઓના લોકો નજરકેદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


PM Modi Vadodara Visit: પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના પીએમ પેડ્રો સાન્ચેઝના આજના કાર્યક્રમના કારણે ટાટા-એરબસ પ્લાન્ટના રુટ પરની સેંકડો સોસાયટીઓના હજારો લોકોને કલાકો સુધી નજરકેદ જેવી સ્થિતિનો સામનો કરવો પડયો હતો.

આમ તો અડધા શહેરમાં આજે પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ વાહન વ્યવહાર બંધ કરી દીધો હતો અને તેના કારણે આજે સવારે નોકરી ધંધા પર જનારા લોકો હેરાન થયા હતા..દર વખતે જ્યારે પણ વડાપ્રધાન મોદી વડોદરા આવે છે ત્યારે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ વડોદરાના લોકોને સુરક્ષાના નામે બિન જરુરી હેરાન કરે છે.આજનો દિવસ પણ અપવાદ  નહોતો.