પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ

Jun 23, 2026 - 23:00
પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Missing Woman Murder Case Solved: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે 9 વર્ષ જૂનો વણઉકેલાયેલો હત્યાનો ભેદ ઉકેલ્યો છે. વર્ષ 2017માં લગ્નના માત્ર 4 મહિનાના ટૂંકા ગાળામાં જ, પતિ મિનેશ સોલંકીએ પોતાની પત્ની કોમલબેનની ક્રૂરતાપૂર્વક હત્યા કરી, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદીમાં ફેંકી દીધી હતી. એટલું જ નહીં, પોતાનો ગુનો છુપાવવા આરોપીએ પોલીસમાં પત્ની ગુમ થઈ હોવાની ખોટી ફરિયાદ પણ નોંધાવી હતી. જો કે, ક્રાઇમ બ્રાન્ચની સઘન તપાસ, બાતમી અને ટેકનિકલ એનાલિસિસના આધારે 9 વર્ષ પછી આ ગુનાહિત ષડયંત્રનો આખરે પર્દાફાશ થયો છે. આ તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0