પહેલા તબક્કાની પ્રવેશ કાર્યવાહીમાં યુનિ.ની ૨૫ ટકા જેટલી બેઠકો ખાલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ જીકાસ પોર્ટલ આધારિત પ્રવેશ કાર્યવાહીમાં એમ.એસ.યુનિવર્સિટીમાં એફવાયની બેઠકો ઓછી ભરાઈ છે તે ફેકલ્ટીઓમાં આર્ટસની સાથે સાથે સાયન્સ, હોમસાયન્સ ફેકલ્ટીનો પણ સમાવેશ થાય છે.
મળતી વિગતો પ્રમાણે સાયન્સ ફેકલ્ટીમાં ગ્રાન્ટ ઈન એઈડ અને સેલ્ફ ફાઈનાન્સ મળીને કુલ ૯૮૬ બેઠકો પર વિદ્યાર્થીઓએ ફી ભરી છે અને હજી ૬૦૦ કરતા વધારે બેઠકો ખાલી પડી છે.આ જ રીતે હોમસાયન્સમાં પણ ૪૨૦ની સામે ૨૮૮ જેટલી બેઠકો ભરાઈ છે.
What's Your Reaction?






