પતિને જાતિ અપમાનિત શબ્દો કહી અપમાનિત કરતી પત્ની
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,પતિને જાતિ અપમાનિત શબ્દો કરી અપમાનિત કરતી પત્ની અને સાસુ સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.
માંજલપુર વ્રજઘામ મંદિર પાસે આમ્રપાલી સોસાયટીમાં રહેતા જીગર કિરણભાઇ પરમારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન દિવ્યા ગુલશનભાઇ ભાટિયા (રહે. જયપુર, રાજસ્થાન) સાથે થા હતા.લગ્નના દિવસે જ પત્નીએ સંબંધીઓની હાજરીમાં મારૃં અપમાન કર્યું હતું તેમજ ગાડી અને મંગળસૂત્ર બાબતે પણ અપમાનિત વાત કરી હતી. દરજીની ત્યાં કપડા સીવડાવવા ગયા ત્યારે પણ મને જાતિ અપમાનિત શબ્દો કહ્યા હતા.મારા સાસુ સરોજબેન પણ દિવ્યાની ઉશ્કેરણી કરતા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

