નારાયણ સાંઈએ જોધપુરમાં જેલમાં પિતા આસારામને મળવા ગુજરાત હાઈકોર્ટમાં કરી અરજી, સરકારે કર્યો વિરોધ
Narayan Sai wanted to meet Asaram : જોધપુર જેલમાં કેદ આસારામની મુલાકાત કરવા માટે સુરતની જેલમાં કેદ રહેલા નારાયણ સાંઈએ જામીન આપવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટમાં આ અરજી પર સુનાવણી થઈ હતી. તેવામાં રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની શક્યતા જણાવીને અરજીનો વિરોધ કર્યો હતો. આ પણ વાંચો : ગુજરાતમાં વધુ એક લવ જેહાદ : 'જીયાદે' જીગર બનીને કચ્છની યુવતીને ફસાવી, દુષ્કર્મની ફરિયાદ બાદ આરોપીની ધરપકડસુરતથી જોધપુર વિમાન મારફતે જવા-આવવા માટે નારાયણ સાંઈએ ખર્ચ ચૂકવવા સહિતની તૈયારી બતાવી હતી, ત્યારે જોધપુર જેલમાં બંધ આસારામની તબિયત સારી ન હોવાથી નારાયણ સાંઈએ એક દિવસ જેલમાં મુલાકાત કરવા અરજી કરીને માગ કરી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Narayan Sai wanted to meet Asaram : જોધપુર જેલમાં કેદ આસારામની મુલાકાત કરવા માટે સુરતની જેલમાં કેદ રહેલા નારાયણ સાંઈએ જામીન આપવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટમાં આ અરજી પર સુનાવણી થઈ હતી. તેવામાં રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની શક્યતા જણાવીને અરજીનો વિરોધ કર્યો હતો.
સુરતથી જોધપુર વિમાન મારફતે જવા-આવવા માટે નારાયણ સાંઈએ ખર્ચ ચૂકવવા સહિતની તૈયારી બતાવી હતી, ત્યારે જોધપુર જેલમાં બંધ આસારામની તબિયત સારી ન હોવાથી નારાયણ સાંઈએ એક દિવસ જેલમાં મુલાકાત કરવા અરજી કરીને માગ કરી.