'વરસાદને કારણે થયેલા પાક નુકસાનનું વળતર ચૂકવો', ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યએ સરકારને લખ્યો પત્ર

Damage To Farmers Crops Due To Heavy Rains: ચોમાસાની સિઝનમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના કટેલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાતા અનેક પ્રભાવિત થયા અને ખેડૂતોના પાકને નુકસાની પહોંચી છે, ત્યારે ભાજપના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને નિષ્ફળ ગયેલા પાકની સર્વેની કામગીરી હાથ ધરીને સહાય કરવા માટે રજૂઆત કરી છે. સાવરકુંડલામાં ખેડૂતોને પાક નુકસાની માટે સહાય આપવા માગસાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને ખેડૂતોને પાક નુકસાની સામે સહાય કરવાની માગ કરી છે. જેમાં સાવરકુંડલા તાલુકાના આંબરડી, થોરડી, દોલતી, આદસંગ, ગોરડકા, મેરીયાણા, છાપરી સહિતના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદને પગલે ખેડૂતોના શીંગ, કઠોળ, કપાસ સહિતના પાકને મોટાપાયે નુકસાન થયું હોવાથી નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાવીને આર્થિક સહાય પૂરી પાડવા રજૂઆત કરી છે.

'વરસાદને કારણે થયેલા પાક નુકસાનનું વળતર ચૂકવો', ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યએ સરકારને લખ્યો પત્ર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

farmers crops

Damage To Farmers Crops Due To Heavy Rains: ચોમાસાની સિઝનમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના કટેલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાતા અનેક પ્રભાવિત થયા અને ખેડૂતોના પાકને નુકસાની પહોંચી છે, ત્યારે ભાજપના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને નિષ્ફળ ગયેલા પાકની સર્વેની કામગીરી હાથ ધરીને સહાય કરવા માટે રજૂઆત કરી છે. 


સાવરકુંડલામાં ખેડૂતોને પાક નુકસાની માટે સહાય આપવા માગ

સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને ખેડૂતોને પાક નુકસાની સામે સહાય કરવાની માગ કરી છે. જેમાં સાવરકુંડલા તાલુકાના આંબરડી, થોરડી, દોલતી, આદસંગ, ગોરડકા, મેરીયાણા, છાપરી સહિતના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદને પગલે ખેડૂતોના શીંગ, કઠોળ, કપાસ સહિતના પાકને મોટાપાયે નુકસાન થયું હોવાથી નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાવીને આર્થિક સહાય પૂરી પાડવા રજૂઆત કરી છે.