કાંકરિયામાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો
અમદાવાદ, સોમવારપૂર્વમાં ગૃહ કલેશના કિસ્સા વધી રહ્યા છે, કાંકરિયા વિસ્તારમાં રહેતી શિક્ષિકા મહિલાને સાત વર્ષથી સંતાનો સાથે પોતાની સાસરીમાં એકલી રહેતી હતી છતાં પતિ મારઝૂડ કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતો હતો જેથી કંટાળીને મહિલાએ ફિનાઇલ પીને આત્મહત્યાની કોશિષ કરી હતી. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પતિ ઘર ખર્ચ આપતો ન હતો અને મારઝૂડ કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતાં કંટાળીને દવા પીધી હાલમાં આઇસીયુંમાં સારવાર હેઠળકાંકરિયા વિસ્તારમાં રહેતી અને શિક્ષિકા તરીકે અગાઉ નોકરી ૪૯ વર્ષની મહિલાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના લગ્ન ૧૯૯૭માં થયા હતા. લગ્નના થોડા મહિના બાદ પતિ કોઇ કામધંધો કરતો ન હતો બીજીતરફ તે ધ્યાન આપતો ન હતો. મહિલાએ ઘર ખર્ચના રૃપિયાની માગણી કરતી તે ઝઘડો કરીને મહિલાને ત્રાસ આપવા લાગ્યો હતો અને કોઇ કામધંધો કરતો ન હતો. મહિલા પોતાના ઘરમાં સંતાનો સાથે એકલી રહેતી હતીતારીખ ૨૨ સપ્ટેમ્બરે ફરિયાદી મહિલા ઘરમાં સૂઇ રહી હતી તે સમયે પતિ આવીને બૂમો પાડીને મહિલાને ગાળો આપીને ઝઘડો કર્યો હતો. અવાર નવાર માનસિક તેમજ શારિરીક ત્રાસથી કંટાળીન મહિલાએ ઘરમાં ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ઉલટીઓ થતા આસપાસના લોકો તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા અને હાલમાં આઇસીયુંમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે કાગડાપીઠ પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, સોમવાર
પૂર્વમાં ગૃહ કલેશના કિસ્સા વધી રહ્યા છે, કાંકરિયા વિસ્તારમાં રહેતી શિક્ષિકા મહિલાને સાત વર્ષથી સંતાનો સાથે પોતાની સાસરીમાં એકલી રહેતી હતી છતાં પતિ મારઝૂડ કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતો હતો જેથી કંટાળીને મહિલાએ ફિનાઇલ પીને આત્મહત્યાની કોશિષ કરી હતી. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પતિ ઘર ખર્ચ આપતો ન હતો અને મારઝૂડ કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતાં કંટાળીને દવા પીધી હાલમાં આઇસીયુંમાં સારવાર હેઠળ
કાંકરિયા વિસ્તારમાં રહેતી અને શિક્ષિકા તરીકે અગાઉ નોકરી ૪૯ વર્ષની મહિલાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના લગ્ન ૧૯૯૭માં થયા હતા. લગ્નના થોડા મહિના બાદ પતિ કોઇ કામધંધો કરતો ન હતો બીજીતરફ તે ધ્યાન આપતો ન હતો. મહિલાએ ઘર ખર્ચના રૃપિયાની માગણી કરતી તે ઝઘડો કરીને મહિલાને ત્રાસ આપવા લાગ્યો હતો અને કોઇ કામધંધો કરતો ન હતો. મહિલા પોતાના ઘરમાં સંતાનો સાથે એકલી રહેતી હતી
તારીખ ૨૨ સપ્ટેમ્બરે ફરિયાદી મહિલા ઘરમાં સૂઇ રહી હતી તે સમયે પતિ આવીને બૂમો પાડીને મહિલાને ગાળો આપીને ઝઘડો કર્યો હતો. અવાર નવાર માનસિક તેમજ શારિરીક ત્રાસથી કંટાળીન મહિલાએ ઘરમાં ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ઉલટીઓ થતા આસપાસના લોકો તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા અને હાલમાં આઇસીયુંમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે કાગડાપીઠ પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.