નરેશ ગોયલને 230 કરોડ આપ્યા છે, સુપ્રીમ કોર્ટના જજના નામે ડિજીટલ અરેસ્ટ કરી 24 લાખ પડાવી લીધા
Ahmedabad Fraud Case : અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝને નરેશ ગોયલે 230 કરોડ રૂપિયા આપ્યાનો મની લોન્ડરીંગનો કેસ થયો હોવાનું કહીને કાયદેસરની કાર્યવાહીના નામે ડીજીટલ એરેસ્ટ કર્યા બાદ સુપ્રિમ કોર્ટમાં કેસ હોવાનું કહીને જજના નામે કોલ કરાવીને ડરાવ્યા બાદ છેતરપિંડી કરતી ગેંગ દ્વારા 24 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હોવાની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે.સુપ્રિમ કોર્ટના જજના નામે વોટસએપ કોલ કરીને ભોગ બનનારને ડરાવવામાં આવ્યા : સાયબર ક્રાઇમે ગુનો નોંધ્યોનવરંગપુરામાં આવેલા સંજીવની બંગ્લોઝમાં રહેતા કનૈયાલાલ બાફના (ઉ.વ.87)ને ગત 11મી નવેમ્બરના રોજ અજાણ્યા મોબાઇલ નંબરથી કોલ આવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Fraud Case : અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝને નરેશ ગોયલે 230 કરોડ રૂપિયા આપ્યાનો મની લોન્ડરીંગનો કેસ થયો હોવાનું કહીને કાયદેસરની કાર્યવાહીના નામે ડીજીટલ એરેસ્ટ કર્યા બાદ સુપ્રિમ કોર્ટમાં કેસ હોવાનું કહીને જજના નામે કોલ કરાવીને ડરાવ્યા બાદ છેતરપિંડી કરતી ગેંગ દ્વારા 24 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હોવાની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટના જજના નામે વોટસએપ કોલ કરીને ભોગ બનનારને ડરાવવામાં આવ્યા : સાયબર ક્રાઇમે ગુનો નોંધ્યો
નવરંગપુરામાં આવેલા સંજીવની બંગ્લોઝમાં રહેતા કનૈયાલાલ બાફના (ઉ.વ.87)ને ગત 11મી નવેમ્બરના રોજ અજાણ્યા મોબાઇલ નંબરથી કોલ આવ્યો હતો.