નકલી પીએસઆઈની ઓળખ આપી શહેરના સોની વેપારી સાથે છેતરપિંડી

- ગંગાજળિયા પોલીસ મથકમાં નકલી પોલીસ અધિકારી સામે ફરિયાદ- નકલી પોલીસ અધિકારીએ વેપારી સામે પોલીસ કાર્યવાહી નહી કરવાના રૂ.31,500 ઓનલાઈન મંગાવ્યા હતાભાવનગર : સુરત શહેર પોલીસના પીએસઆઈ તરીકેની ઓળખ આપી ભાવનગર શહેરના સોની વેપારી સાથે રૂ.૩૧,૫૦૦ની છેતરપિંડી કરનાર શખ્સ વિરૂદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વાપી જીઆઈડીસી પોલીસે પોલીસની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરતા શખ્સને ઝડપી લેતા સમગ્ર હકીકત સામે આવી હતી.

નકલી પીએસઆઈની ઓળખ આપી શહેરના સોની વેપારી સાથે છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ગંગાજળિયા પોલીસ મથકમાં નકલી પોલીસ અધિકારી સામે ફરિયાદ

- નકલી પોલીસ અધિકારીએ વેપારી સામે પોલીસ કાર્યવાહી નહી કરવાના રૂ.31,500 ઓનલાઈન મંગાવ્યા હતા

ભાવનગર : સુરત શહેર પોલીસના પીએસઆઈ તરીકેની ઓળખ આપી ભાવનગર શહેરના સોની વેપારી સાથે રૂ.૩૧,૫૦૦ની છેતરપિંડી કરનાર શખ્સ વિરૂદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વાપી જીઆઈડીસી પોલીસે પોલીસની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરતા શખ્સને ઝડપી લેતા સમગ્ર હકીકત સામે આવી હતી.