ધંધુકાના જીંજર ગામના વૃદ્ધ પર જીવલેણ હુમલો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધંધુકા પોલીસ મથકમાં ૯ ઈસમ સામે ગુનો નોંધાયો
ધારિયુ, તલવાર અને લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી ધમકી આપી
ભાવનગર - ધંધુકાના જીંજર ગામના વૃદ્ધ પર ખેતીની જમીન બાબતે મનદુઃખ રાખી ૯ ઈસમે ધારિયુ, તલવાર અને લાકડી વડે જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડી ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

