દેશ-વિદેશના સમાચાર Live : મુંબઈમા ધોધમાર વરસાદથી ભરાયા પાણી

સુરતના પુણામાં કાપડના વેપારીનો આપઘાત,કાપડના વેપારીએ ઝેરી દવા પીને કર્યો આપઘાત,વેપારીના આપઘાત પાછળનું કારણ અકબંધ,પુણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી.હેલમેટ અંગે જાગૃતિ લાવવા પોલીસનો અનોખો પ્રયાસ,નવરાત્રિમાં હેલમેટ વગર જતા ખેલૈયાઓને આપ્યું હેલમેટ,જાગૃત્તિ લાવવા પોલીસ દ્વારા નિશુલ્ક હેલમેટનું વિતરણ,રાત્રે ગરબા રમવા જતા ખેલૈયાઓને આપ્યા હેલમેટ,પ્રાંતિજના પીલુન્દ્રામા બેલ્જિયમ ના દંપતીએ બે દિવસ રોકાણ કર્યું,મા અંબા ના ગરબા ગાઇ નવરાત્રીનો આનંદ માણ્યો,ગામના લોકો સાથે ગરબા ગાયા અને ઘરનું ગુજરાતી ભોજન જમ્યા.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -