દેશ દુનિયાના સમાચાર Live: Gujaratમાં નવા ત્રણ જિલ્લાઓ થઈ શકે છે જાહેર

રાજ્યમાં મેઘરાજા વિદાય પહેલા ધબધબાટી બોલાવશે. જેમાં રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે તેમજ સાબરકાંઠામાં માર્ગ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા તથા રાજકોટમાં લીવ ઈન રિલેશનશીપમાં રહેતા યુગલે કર્યો આપઘાત તેમજ જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાનું મતદાન આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.બપોરે 12 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચાર1- Ahmedabad: સાબરમતી જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી2- Ahmedabad: નવરાત્રિ માટે ગરબા બનાવવાની તૈયારીઓ શરૂ થઇ3- Ahmedabad: કરોડોના સટ્ટાકાંડના આરોપી દિપક ઠક્કરની મુશ્કેલીઓ વધી4- Surat: કાપોદ્રામાં યુવકનું ગળુ કાપ્યું અને ખુલ્યો મોટો રાઝ5- Sabarkantha: અકસ્માતમાં 7ના મોત, ગેસ કટરથી પતરા કાપી મૃતદેહને બહાર કાઢાયા6- Gujarat Rain: રાજ્યમાં જાણો કેમ કરાઇ છે ધોધમાર વરસાદની આગાહી7- Ahmedabadમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયો, જુઓ Video8- US: એરિજોનામાં કમલા હેરિસના ચૂંટણી પ્રચાર કાર્યાલય પર ફાયરિંગ9- Mumbai Rain Alert: મુંબઇમાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર10- Switzerland: આ દેશના જંગલમાં આત્મહત્યાનો રાફડો ફાટતા સરકાર પણ ચોંકી, જાણો મામલો

દેશ દુનિયાના સમાચાર Live: Gujaratમાં નવા ત્રણ જિલ્લાઓ થઈ શકે છે જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં મેઘરાજા વિદાય પહેલા ધબધબાટી બોલાવશે. જેમાં રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે તેમજ સાબરકાંઠામાં માર્ગ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા તથા રાજકોટમાં લીવ ઈન રિલેશનશીપમાં રહેતા યુગલે કર્યો આપઘાત તેમજ જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાનું મતદાન આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


બપોરે 12 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચાર