ગુજરાતના તાજા સમાચાર લાઇવ: 4 ઈંચ વરસાદમાં અમદાવાદ પાણીમાં ડૂબ્યુ!
અમદાવાદ શહેરમાં ભારે વરસાદ આવ્યો છે. જેમાં વાસણા બેરેજના 5 દરવાજા ખોલાયા છે તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વધુ 7 જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને તેમના જિલ્લાની વરસાદી પરિસ્થિતિની વિગતો મેળવી તેમજ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -