દેશ દુનિયાના સમાચાર Live: રાજ્યમાં મેઘરાજા વિદાય પહેલા ધબધબાટી બોલાવશે

રાજ્યમાં મેઘરાજા વિદાય પહેલા ધબધબાટી બોલાવશે. જેમાં રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. રાજ્યમાં શિયરઝોનને લીધે વરસાદ રહેશે. તેમજ વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી ડાંગમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ છે. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -