દેશ દુનિયાના સમાચાર Live: રાજ્યભરમાં અવિરત પડેલા વરસાદની અસર દેખાઇ

રાજ્યભરમાં અવિરત પડેલા વરસાદની અસર દેખાઇ છે. જેમાં શાકભાજીના પાકને મોટી નુકસાની થઇ છે. શાક ભાજીના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. ઉત્પાદનમાં ઘટાડો થતા જ સીધી અસર શાકભાજીના ભાવો પર પડી છે. સુરત APMCમાં 30થી 40 ટ્રક શાકભાજી ભરેલ જથ્થો આવતો હતો. હવે તેના સ્થાને માત્ર 15 થી 20 ટ્રકો જ હાલ આવી રહી છે. લોકોના ખિસ્સા પણ ભાર પાડવા સાથે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -