દેશમાં પહેલીવાર જામનગરમાં 'દરિયાકાંઠાના-કિચડીયા પક્ષી'ઓની ગણતરી થશે, 300 પ્રજાતિના પક્ષીનું છે રહેઠાણ

Jamnagar Birds: દેશમાં સૌ પ્રથમવાર મરીન નેશનલ પાર્ક-મરીન સેન્ચુરી જામનગર ખાતે આવતીકાલે તા. 3 થી 5 જાન્યુઆરી, 2025 દરમિયાન દરિયાકાંઠાના તેમજ કિચડીયા પક્ષીઓની ગણતરી-સેન્સસ યોજાનાર છે. દરિયાકાંઠાના પક્ષીઓ માટે સ્વર્ગ સમાન એવા જામનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં કિચડીયા પક્ષીઓ તેમજ દરિયા કિનારાનાં પક્ષીઓની ગણતરી કરવામાં આવશે. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં પહેલા દિવસે વન અને વન્યજીવ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા તજજ્ઞોના વકતવ્યો, બીજા દિવસે પક્ષીઓની ગણતરીનું આયોજન તેમજ ત્રીજા દિવસે નોલેજ શેરીંગ અને સમાપન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સહભાગી થવા ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ પક્ષી પ્રેમીઓ, તજજ્ઞો અને સંશોધકો ઉપસ્થિત રહેશે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -