દિવાળીમાં આ તારીખો દરમિયાન એસટી વિભાગ દોડાવશે એક્સ્ટ્રા બસો, સમયસર કરાવી લેજો બુકિંગ

GSRTC Run Extra Buses During Diwali: દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી દિવાળીમાં પોતાના વતન જતાં લોકો માટે ખાસ સુવિધા કરવામાં આવી છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને એસ. ટી નિમગ દ્વારા વતન જવાની તારીખ 26થી 30 ઑક્ટોબર દરમિયાન સુરતથી 2200 વધુ બસ દોડાવવામાં આવશે.આ પણ વાંચોઃ સુરતની ટ્રેડિશનલ મીઠાઈ 'ઘારી' સમયની સાથે બની ફેન્સી: ચંદની પડવા પર ફ્લેવર્ડ ઘારીની બોલબાલા

દિવાળીમાં આ તારીખો દરમિયાન એસટી વિભાગ દોડાવશે એક્સ્ટ્રા બસો, સમયસર કરાવી લેજો બુકિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


GSRTC Run Extra Buses During Diwali: દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી દિવાળીમાં પોતાના વતન જતાં લોકો માટે ખાસ સુવિધા કરવામાં આવી છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને એસ. ટી નિમગ દ્વારા વતન જવાની તારીખ 26થી 30 ઑક્ટોબર દરમિયાન સુરતથી 2200 વધુ બસ દોડાવવામાં આવશે.

આ પણ વાંચોઃ સુરતની ટ્રેડિશનલ મીઠાઈ 'ઘારી' સમયની સાથે બની ફેન્સી: ચંદની પડવા પર ફ્લેવર્ડ ઘારીની બોલબાલા