દર્દીઓની સહાય માટેની PMJAY યોજના ગુજરાતની હૉસ્પિટલો માટે કમાણીનું સાધન

PMJAY Scheme Scam : ગરીબ-મઘ્યમ વર્ગના દર્દીઓને મફત સારવાર મળી રહે તે માટે ઉપયોગી એવી PMJAY યોજના હૉસ્પિટલો માટે જાણે કમાણીનું સાધન બની રહી છે. વર્ષ 2023માં  કેગ દ્વારા PMJAY યોજનાના ઓડિટ રિપોર્ટમાં ગુજરાતની હૉસ્પિટલોમાં ચાલતી ગેરરીતિઓનો ખુલાસો થયો હતો. મહત્ત્વની વાત એ છે કે, વ્યાપકપણે ગેરરીતિઓ થઈ હોવા છતાંય રાજ્ય આરોગ્ય વિભાગે ધડો લીધો નહીં. કેગના રિપોર્ટમાં એવી ચોંકાવનારી વાત બહાર આવી છે કે, હૉસ્પિટલોમાં બેડની સંખ્યા કરતાં વઘુ દર્દીઓએ સારવાર લીધી હતી. સારવારના નામે હૉસ્પિટલ સંચાલકોએ સરકાર પાસેથી લાખો કરોડો સેરવી લીધા હતાં.

દર્દીઓની સહાય માટેની PMJAY યોજના ગુજરાતની હૉસ્પિટલો માટે કમાણીનું સાધન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


PMJAY Scheme Scam : ગરીબ-મઘ્યમ વર્ગના દર્દીઓને મફત સારવાર મળી રહે તે માટે ઉપયોગી એવી PMJAY યોજના હૉસ્પિટલો માટે જાણે કમાણીનું સાધન બની રહી છે. વર્ષ 2023માં  કેગ દ્વારા PMJAY યોજનાના ઓડિટ રિપોર્ટમાં ગુજરાતની હૉસ્પિટલોમાં ચાલતી ગેરરીતિઓનો ખુલાસો થયો હતો.

મહત્ત્વની વાત એ છે કે, વ્યાપકપણે ગેરરીતિઓ થઈ હોવા છતાંય રાજ્ય આરોગ્ય વિભાગે ધડો લીધો નહીં. કેગના રિપોર્ટમાં એવી ચોંકાવનારી વાત બહાર આવી છે કે, હૉસ્પિટલોમાં બેડની સંખ્યા કરતાં વઘુ દર્દીઓએ સારવાર લીધી હતી. સારવારના નામે હૉસ્પિટલ સંચાલકોએ સરકાર પાસેથી લાખો કરોડો સેરવી લીધા હતાં.