તાંત્રિક વિધિના બહાને બે ગઠિયાએ વૃધ્ધા પાસે રૂા.76.66 લાખ પડાવ્યા

Apr 20, 2026 - 10:00
તાંત્રિક વિધિના બહાને બે ગઠિયાએ વૃધ્ધા પાસે રૂા.76.66 લાખ પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વેરાવળના વૃધ્ધાની ઉનાના બે શખ્સો સામે ફરિયાદ

અમોદ્રા મસાણ નજીક જમીનમાં 'ચરૂ' કાઢવા માટે વિધિ કરવી પડશે કહી લાલચ આપી દાગીના અને રોકડ લઈ જઈ છેતરપીંડી આચરી

વેરાવળ: વેરાવળના ભીડીયા વિસ્તારમાં રહેતા વૃધ્ધા પાસે ઉનાના એક શખ્સે આવી અમોદ્રા મસાણની જગ્યામાંથી અબજો રૂપીયાની હીરા, માણેક, સોનું કાઢી આપવાની લાલચ આપી તાંત્રિક વિધિના બહાને રૂા.૭૬.૬૬,૬૪પની ઠગાઈ કરતા બે આરોપીઓ સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0