તમારું સંતાન વિદેશમાં ભણે છે તો તમને પણ આવી શકે છે 'સીબીઆઇ'નો ધમકીભર્યો ફોન, ચેતી જજો

Cyber Fraud: સાયબર ગઠિયાઓએ હવે લોકોને ઠગવા માટે નવી તરકીબ અપનાવી છે.  અભ્યાસ માટે વિદેશમાં જવાનો ક્રેઝ વધતા  ગઠિયાઓ વિદેશ ગયેલા વિદ્યાર્થીના દેશમાં રહેતા વાલીઓને સીબીઆઇના નામે ફોન કરી ડ્રગ્સ કેસની ધમકી આપી પૈસા પડાવવાનો ખેલ શરૂ કર્યો છે.સામાન્ય રીતે સાયબર ગઠિયાઓ બેંક એકાઉન્ટની વિગતો માંગી છેતરપિંડી કરતા હોય છે. આ ટ્રેન્ડ હવે જૂનો થઇ ગયો છે તેમજ ભેજાબાજોની તરકીબ પણ જાણીતી થઇ જતા તેઓ દેશની કોઇ સુરક્ષા એજન્સીના નામે ફોન કરી પૈસા વસૂલવાના નામે છેતરપિંડી કરતા થયા હતાં.

તમારું સંતાન વિદેશમાં ભણે છે તો તમને પણ આવી શકે છે 'સીબીઆઇ'નો ધમકીભર્યો ફોન, ચેતી જજો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Cyber Fraud: સાયબર ગઠિયાઓએ હવે લોકોને ઠગવા માટે નવી તરકીબ અપનાવી છે.  અભ્યાસ માટે વિદેશમાં જવાનો ક્રેઝ વધતા  ગઠિયાઓ વિદેશ ગયેલા વિદ્યાર્થીના દેશમાં રહેતા વાલીઓને સીબીઆઇના નામે ફોન કરી ડ્રગ્સ કેસની ધમકી આપી પૈસા પડાવવાનો ખેલ શરૂ કર્યો છે.

સામાન્ય રીતે સાયબર ગઠિયાઓ બેંક એકાઉન્ટની વિગતો માંગી છેતરપિંડી કરતા હોય છે. આ ટ્રેન્ડ હવે જૂનો થઇ ગયો છે તેમજ ભેજાબાજોની તરકીબ પણ જાણીતી થઇ જતા તેઓ દેશની કોઇ સુરક્ષા એજન્સીના નામે ફોન કરી પૈસા વસૂલવાના નામે છેતરપિંડી કરતા થયા હતાં.