માનસિક અસ્વસ્થ ભાઈની ચિંતામાં નાના ભાઈએ નદીમાં ઝંપલાવ્યું, જળચર પ્રાણીઓ અડધા અંગ ખાઈ ગયા
image : PixabayVadodara : વડોદરા નજીક પોર ગામ પાસે ઢાઢર નદીના જુના બ્રિજ પરથી તા.18 ના રોજ રાત્રે એક યુવાને નદીમાં ભૂસ્કો માર્યો હતો. આ અજાણ્યા યુવાનની શોધખોળ દરમિયાન એક દિવસ પછી તેની લાશ નદીમાંથી મળી હતી. જળચર પ્રાણીઓએ છાતી તથા પેટનો ભાગ ખાઈ જતા શરીરના અમુક અંગો જ મળ્યા હતા. આ અજાણ્યા યુવાનની તપાસ કરતા તેનું નામ કમલેશ કાંતિભાઈ રાવળ ઉંમર વર્ષ 28 તેમજ હાલ મધુબેન પટેલના ખેતરમાં રહેતો હતો તે મૂળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં કુશકલ ગામનો રહીશ હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
image : Pixabay
Vadodara : વડોદરા નજીક પોર ગામ પાસે ઢાઢર નદીના જુના બ્રિજ પરથી તા.18 ના રોજ રાત્રે એક યુવાને નદીમાં ભૂસ્કો માર્યો હતો. આ અજાણ્યા યુવાનની શોધખોળ દરમિયાન એક દિવસ પછી તેની લાશ નદીમાંથી મળી હતી. જળચર પ્રાણીઓએ છાતી તથા પેટનો ભાગ ખાઈ જતા શરીરના અમુક અંગો જ મળ્યા હતા.
આ અજાણ્યા યુવાનની તપાસ કરતા તેનું નામ કમલેશ કાંતિભાઈ રાવળ ઉંમર વર્ષ 28 તેમજ હાલ મધુબેન પટેલના ખેતરમાં રહેતો હતો તે મૂળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં કુશકલ ગામનો રહીશ હતો.