PM Narendra Modiએ પોલેન્ડના પ્રવાસ દરમિયાન જામસાહેબને કેમ યાદ કર્યા,વાંચો Special Story

ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા મહત્વપૂર્ણ ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલ છે સંબધોની ભૂમિકા ગુજરાતના મહાન મહારાજાઓ દ્વારા મહાન કાર્યો કરવામાં આવ્યા છે પોલેન્ડના વોર્સોના ઓચોટા જિલ્લાના સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે ગુજરાતના નવાનગરના જામસાહેબ દિગ્વિજયસિંહ રણજીતસિંહજી જાડેજાની યાદમાં બનાવવામાં આવેલ સ્મારકની મુલાકાત લીધી.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ મુલાકાત થકી સાબિત કર્યું છે કે તેઓ હરહંમેશ ગુજરાત અને ભારતની સંસ્કૃતિને વૈશ્વિક કક્ષાએ ગૌરવ અપાવવા હરહંમેશ કાર્યરત રહે છે.પોલેન્ડના આ મેદાનનું નામ મહારાજા જામ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી પરથી એમની યાદમાં (સ્મારક) રાખવામાં આવ્યું છે.જેઓનુ નિધન વર્ષ 1966 માં થયું. ચાર મહિના અગાઉ રાજપૂત આંદોલન વખતે પીએમ મોદી જામનગરમાં જામસાહેબને મળ્યા હતા ચાર મહિના અગાઉ એટલે કે લોકસભા 2024ની ચૂંટણી વખતે રૂપાલા સામે રાજપૂત સમાજનો રોષ હતો અને રોષની વચ્ચે પીએમ મોદી જામસાહેબ શત્રશલ્યસિંહજીને મળવા માટે તેમના નિવાસસ્થાન પર પહોંચ્યા હતા.જામસાહેબ દ્વારા પીએમ મોદીને પાઘડી પહેરાવી આવકારવામાં આવ્યા હતા.જયારે પીએ મોદી જામનગરના પ્રવાસે આવતા હોય છે ત્યારે જામસાહેબને અચૂક મળતા હોય છે,રાજપૂત આંદોલન સમયે પણ પીએમ મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરી હતી અને આંદોલન ઠંડુ પડયુ હતુ અને રૂપાલાની જીત થઈ હતી. અગામી સમયમાં આવે છે કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણી અગામી સમયમાં કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણી ગુજરાતમાં આવે છે અને ફરીથી રાજપૂત સમાજ ભેગો ના થાય અને ઘીના ઠામમાં ઘી ભળી જાય તે માટે એક મોટુ પગલુ પણ ગણી શકાય,અગામી અમિત શાહ સાથે શંકરસિંહ વાઘેલાએ પણ મુલાકાત કરી હતી,સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો શંકરસિંહે અમિત શાહ સાથે જે મુલાકાત કરી હતી તે રાજપૂત આંદોલનને લઈ મુલાકાત કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે થઈ હતી બેઠક ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક થઈ હતી,પરંતુ શા કારણે આ બેઠક થઈ હતી તેનું કારણ સામે આવ્યું નથી,સૂત્રો એવું પણ કહી રહ્યાં છે કે,અગામી સમયમાં કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણી આવી રહી છે,તેને લઈને પણ આ બેઠક મહત્વની ગણી શકાય સાથે સાથે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહની રાજકીય કારકિર્દીને લઈ પણ ચર્ચા થઈ હોય તેવું સૂત્રો કહી રહ્યાં છે,તો શંકરસિંહ વાઘેલા એ રાજપૂત આંદોલન વખતે પણ સક્રિય હતા તો અગામી સમયમાં ચૂંટણી આવે છે અને રાજપૂત આંદોલનની અસર આ ચૂંટણીમાં ના પડે તેને લઈ પણ ચર્ચા થઈ હોવાની વાત સામે આવી રહી છે. 

PM Narendra Modiએ પોલેન્ડના પ્રવાસ દરમિયાન જામસાહેબને કેમ યાદ કર્યા,વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા મહત્વપૂર્ણ
  • ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલ છે સંબધોની ભૂમિકા
  • ગુજરાતના મહાન મહારાજાઓ દ્વારા મહાન કાર્યો કરવામાં આવ્યા છે

પોલેન્ડના વોર્સોના ઓચોટા જિલ્લાના સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે ગુજરાતના નવાનગરના જામસાહેબ દિગ્વિજયસિંહ રણજીતસિંહજી જાડેજાની યાદમાં બનાવવામાં આવેલ સ્મારકની મુલાકાત લીધી.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ મુલાકાત થકી સાબિત કર્યું છે કે તેઓ હરહંમેશ ગુજરાત અને ભારતની સંસ્કૃતિને વૈશ્વિક કક્ષાએ ગૌરવ અપાવવા હરહંમેશ કાર્યરત રહે છે.પોલેન્ડના આ મેદાનનું નામ મહારાજા જામ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી પરથી એમની યાદમાં (સ્મારક) રાખવામાં આવ્યું છે.જેઓનુ નિધન વર્ષ 1966 માં થયું.

ચાર મહિના અગાઉ રાજપૂત આંદોલન વખતે પીએમ મોદી જામનગરમાં જામસાહેબને મળ્યા હતા

ચાર મહિના અગાઉ એટલે કે લોકસભા 2024ની ચૂંટણી વખતે રૂપાલા સામે રાજપૂત સમાજનો રોષ હતો અને રોષની વચ્ચે પીએમ મોદી જામસાહેબ શત્રશલ્યસિંહજીને મળવા માટે તેમના નિવાસસ્થાન પર પહોંચ્યા હતા.જામસાહેબ દ્વારા પીએમ મોદીને પાઘડી પહેરાવી આવકારવામાં આવ્યા હતા.જયારે પીએ મોદી જામનગરના પ્રવાસે આવતા હોય છે ત્યારે જામસાહેબને અચૂક મળતા હોય છે,રાજપૂત આંદોલન સમયે પણ પીએમ મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરી હતી અને આંદોલન ઠંડુ પડયુ હતુ અને રૂપાલાની જીત થઈ હતી.


અગામી સમયમાં આવે છે કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણી

અગામી સમયમાં કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણી ગુજરાતમાં આવે છે અને ફરીથી રાજપૂત સમાજ ભેગો ના થાય અને ઘીના ઠામમાં ઘી ભળી જાય તે માટે એક મોટુ પગલુ પણ ગણી શકાય,અગામી અમિત શાહ સાથે શંકરસિંહ વાઘેલાએ પણ મુલાકાત કરી હતી,સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો શંકરસિંહે અમિત શાહ સાથે જે મુલાકાત કરી હતી તે રાજપૂત આંદોલનને લઈ મુલાકાત કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે થઈ હતી બેઠક

ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક થઈ હતી,પરંતુ શા કારણે આ બેઠક થઈ હતી તેનું કારણ સામે આવ્યું નથી,સૂત્રો એવું પણ કહી રહ્યાં છે કે,અગામી સમયમાં કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણી આવી રહી છે,તેને લઈને પણ આ બેઠક મહત્વની ગણી શકાય સાથે સાથે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહની રાજકીય કારકિર્દીને લઈ પણ ચર્ચા થઈ હોય તેવું સૂત્રો કહી રહ્યાં છે,તો શંકરસિંહ વાઘેલા એ રાજપૂત આંદોલન વખતે પણ સક્રિય હતા તો અગામી સમયમાં ચૂંટણી આવે છે અને રાજપૂત આંદોલનની અસર આ ચૂંટણીમાં ના પડે તેને લઈ પણ ચર્ચા થઈ હોવાની વાત સામે આવી રહી છે.