ડેસર ખાતેની સ્પોર્ટસ યુનિવર્સિટીમાં વિધવાને યુવાને બાહુપાશમાં જકડી લીધી
ડેસર તા.9 ડેસરમાં આવેલી સ્વણમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં સફાઈ કામ કરતી વિધવા મહિલાની છેડતી બાદ ભોગ બનેલી મહિલાના પુત્રોએ યુવકને માર મારતા આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ ડેસર તાલુકાના મોટી વરણોલી ગામમાં રહેતો પ્રકાશ રમણભાઇ રોહિત ડેસરની સ્વણમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે. તેની સાથે એક વિધવા મહિલા પણ સફાઇ કામ કરે છે તા.૧જાન્યુઆરીના રોજ સુપરવાઇઝરની ઓફિસની બાજુમાં આવેલી રૃમમાં મહિલા સાફસફાઈનો સામાન લેવા માટે ગઇ હતી ત્યારે પ્રકાશ રોહિતે પાછળથી આવીને વિધવાને બાહુપાશમાં જકડી તેની છેડતી કરી આબરૃ લેવાનો પ્રયાસ કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડેસર તા.9 ડેસરમાં આવેલી સ્વણમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં સફાઈ કામ કરતી વિધવા મહિલાની છેડતી બાદ ભોગ બનેલી મહિલાના પુત્રોએ યુવકને માર મારતા આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ડેસર તાલુકાના મોટી વરણોલી ગામમાં રહેતો પ્રકાશ રમણભાઇ રોહિત ડેસરની સ્વણમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે. તેની સાથે એક વિધવા મહિલા પણ સફાઇ કામ કરે છે તા.૧જાન્યુઆરીના રોજ સુપરવાઇઝરની ઓફિસની બાજુમાં આવેલી રૃમમાં મહિલા સાફસફાઈનો સામાન લેવા માટે ગઇ હતી ત્યારે પ્રકાશ રોહિતે પાછળથી આવીને વિધવાને બાહુપાશમાં જકડી તેની છેડતી કરી આબરૃ લેવાનો પ્રયાસ કર્યો હતો.