ટ્યુશન કરતા સરકારી શિક્ષકો પર મોટી કાર્યવાહી, કોચિંગ ક્લાસ ચલાવતા સરકારી અધિકારીઓ પર ક્યારે?

Jul 16, 2025 - 00:00
ટ્યુશન કરતા સરકારી શિક્ષકો પર મોટી કાર્યવાહી, કોચિંગ ક્લાસ ચલાવતા સરકારી અધિકારીઓ પર ક્યારે?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Meta AI Image

Gandhinagar News : ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે વધતા જતા ખાનગીકરણ વચ્ચે, સરકારી શિક્ષકો દ્વારા ચાલતા ટ્યુશન ક્લાસીસ અને સરકારી અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવતી કોચિંગ એકેડેમીઓ પર રાજ્ય સરકાર આકરી થઈ રહી છે. આ અંતર્ગત હાલમાં જ અમદાવાદમાં ખાનગી ટ્યુશન ચલાવતા 11 સરકારી શાળાના શિક્ષકોને છૂટા કરી દેવામાં આવ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0