ઝાપટાંથી લઈને અઢી ઈંચ મેઘમહેરથી શુકન સચવાયું : માંડવીમાં ધોધમાર અઢી ઈંચ

Jun 28, 2025 - 08:30
ઝાપટાંથી લઈને અઢી ઈંચ મેઘમહેરથી શુકન સચવાયું : માંડવીમાં ધોધમાર અઢી ઈંચ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


આષાઢી બીજે મેઘાવી માહોલ

નખત્રાણામાં પોણો અને ભુજમાં ઝાપટું વરસ્યું : પશ્ચિમ કચ્છમાં ગત રાત્રિના અડધાથી બે ઈંચ : નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારોમાં 3 ઈંચ વરસાદ

ભુજ: આષાઢી બીજના પશ્ચિમ કચ્છમાં ઝાપટાંથી લઈને અઢી ઈંચ જેટલી સાંજ સુધી મેઘમહેર થતાં શુકન સચવાયું છે. માંડવીમાં અઢી ઈંચ ધોધમાર વરસાદ પડયો હતો. નખત્રાણામાં પોણો ઈંચ  અને ભુજમાં ઝાપટું વરસ્યું હતું. ભુજમાં સામાન્ય વરસાદે માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0