જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકનો કેશિયર રૂા. 34.45 લાખ લઇને છૂમંતર
જામજોધપુરની વાંસજાળીયા બ્રાન્ચમાં નાણાકીય ઉચાપત : વિજિલન્સ ટીમનાં ઓચિંતા ચેકિંગ સમયે તિજોરીમાં માત્ર પરચુરણ રકમ જ નીકળી : ફરાર કેશિયર સામે ગુનો દાખલ કરીને શોધખોળજામનગર, : જામજોધપુર તાલુકા ના વાંસજાળીયા ગામમાં આવેલી જામનગર ડીસ્ટ્રીક ઓપરેટિવ બેન્કનો કેશીયર પોતાના હોદ્દાનો દૂરૂઉપયોગ કરીને બેંકમાંથી રૂપિયા 34.45 લાખની રોકડ લઈને ફરાર થઈ ગયો હોવાથી વિજિલન્સની તપાસ દરમિયાન મામલો સામે આવ્યો હતો, અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામજોધપુર પોલીસ ફરારી કેશિયરને શોધી રહી છે.આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં આવેલી ડિસ્ટ્રીક કો-ઓપરેટિવ બેંકની શાખામાં ધવલ મનસુખભાઈ સાદરીયા કેશિયર તરીકે ફરજ બજાવે છે, જેણે તાજેતરમાં તારીખ 23.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામજોધપુરની વાંસજાળીયા બ્રાન્ચમાં નાણાકીય ઉચાપત : વિજિલન્સ ટીમનાં ઓચિંતા ચેકિંગ સમયે તિજોરીમાં માત્ર પરચુરણ રકમ જ નીકળી : ફરાર કેશિયર સામે ગુનો દાખલ કરીને શોધખોળ
જામનગર, : જામજોધપુર તાલુકા ના વાંસજાળીયા ગામમાં આવેલી જામનગર ડીસ્ટ્રીક ઓપરેટિવ બેન્કનો કેશીયર પોતાના હોદ્દાનો દૂરૂઉપયોગ કરીને બેંકમાંથી રૂપિયા 34.45 લાખની રોકડ લઈને ફરાર થઈ ગયો હોવાથી વિજિલન્સની તપાસ દરમિયાન મામલો સામે આવ્યો હતો, અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામજોધપુર પોલીસ ફરારી કેશિયરને શોધી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં આવેલી ડિસ્ટ્રીક કો-ઓપરેટિવ બેંકની શાખામાં ધવલ મનસુખભાઈ સાદરીયા કેશિયર તરીકે ફરજ બજાવે છે, જેણે તાજેતરમાં તારીખ 23.