'વીજળી' બોટની હોનારતની આજે 136મી વરસી, 1300 મુસાફરો ડૂબી ગયા હતા

સૌરાષ્ટ્રના સાગરમાં ટાઈટેનિકની જળ સમાધિ જેવી જ ઘટના બની હતી : માંગરોળ- સોમનાથ વચ્ચે 269 ફૂટ લાંબી 25 કેબિન ધરાવતી વીજળી બોટના અનેક સંભારણા હજુ'ય અમર છેપ્રભાસપાટણ, :  સમગ્ર વિશ્વમાં ટાઈટેનિકની જળસમાધિની ઘટના આજે પણ ચર્ચાય છે એવી જ રીતે સૌરાષ્ટ્રના સાગરમાં 269 ફૂટ લાંબી 25 કેબીન ધરાવતી 'વીજળી' નામક બોટે માંગરોળ સોમનાથ વચ્ચે દરિયામાં જળસમાધિ લઈ લેતાં મોટી દરિયાઈ દૂર્ઘટના ઘટી હતી. એ દિવસ હતો 8 નવેમ્બર 1888નો અને આ દિવસે વીજળીએ જળસમાધિ લઈ લેતાં 1300 મુસાફરો મોતને ભેટયા હતા.  કચ્છના માંડવી બંદરેથી વિક્રમ સંવત 1945ના કારતક સુદ પાંચમ- લાભ પાંચમના દિવસે એટલે કે 8 નવેમ્બર 1888ના બપોરે બાર વાગ્યે ફેરી બોટ વીજળીને લાંગરી હતી. એ જમાને દરિયાઈ મુસાફરી વધુ હતી.

'વીજળી' બોટની હોનારતની આજે 136મી વરસી, 1300 મુસાફરો ડૂબી ગયા હતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સૌરાષ્ટ્રના સાગરમાં ટાઈટેનિકની જળ સમાધિ જેવી જ ઘટના બની હતી : માંગરોળ- સોમનાથ વચ્ચે 269 ફૂટ લાંબી 25 કેબિન ધરાવતી વીજળી બોટના અનેક સંભારણા હજુ'ય અમર છે

પ્રભાસપાટણ, :  સમગ્ર વિશ્વમાં ટાઈટેનિકની જળસમાધિની ઘટના આજે પણ ચર્ચાય છે એવી જ રીતે સૌરાષ્ટ્રના સાગરમાં 269 ફૂટ લાંબી 25 કેબીન ધરાવતી 'વીજળી' નામક બોટે માંગરોળ સોમનાથ વચ્ચે દરિયામાં જળસમાધિ લઈ લેતાં મોટી દરિયાઈ દૂર્ઘટના ઘટી હતી. એ દિવસ હતો 8 નવેમ્બર 1888નો અને આ દિવસે વીજળીએ જળસમાધિ લઈ લેતાં 1300 મુસાફરો મોતને ભેટયા હતા.  

કચ્છના માંડવી બંદરેથી વિક્રમ સંવત 1945ના કારતક સુદ પાંચમ- લાભ પાંચમના દિવસે એટલે કે 8 નવેમ્બર 1888ના બપોરે બાર વાગ્યે ફેરી બોટ વીજળીને લાંગરી હતી. એ જમાને દરિયાઈ મુસાફરી વધુ હતી.