જામનગરમાં શાકભાજી લેવા ગયેલા પત્ની ઉપર શંકા કરીને પતિએ પાવડા વડે હુમલો કર્યો

Jun 14, 2026 - 18:00
જામનગરમાં શાકભાજી લેવા ગયેલા પત્ની ઉપર શંકા કરીને પતિએ પાવડા વડે હુમલો કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગરમાં એક પતિ એ પોતાના પત્ની ઉપર શંકા કુશંકા રાખીને પાવડા વડે હુમલો કર્યો હતો અને હાથે પગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ અંગે પત્ની એ પોતા ના પતિ સામે પોલીસ માં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના યાદવ નગર વિસ્તારમાં રહેતા પૂજાબેન દિનેશભાઈ કાળુ (32) ગઈકાલે સાંજે શાકભાજી લેવા ગયા હતા. અને ઘરે પરત ફરતા તેના પતિ એ તેણી ઉપર શંકા કુશંકા રાખીને ગાળો કાઢી હતી અને પાવડા વડે આડેધડ  હુમલો કર્યો હતો. જેમાં પૂજાબેન ને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા આવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0