જામનગરમાં મચ્છર નગરના મકાન પર દારૂનો દરોડો : 20 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો પકડાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Liquor Raid : જામનગરમાં મચ્છર નગર વિસ્તારમાં રહેતા એક દારૂના ધંધાર્થીના રહેણાક મકાન પર પોલીસે દારૂ અંગે દરોડો પાડયો હતો, અને મકાનમાંથી 20 નંગ નાની મોટી ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો કબજે કરી લઈ મકાનમાલિકની અટકાયત કરી લેવામાં આવી છે.
જામનગર શહેરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં મચ્છરનગર શેરી નં.1, રૂમ નં. 146 માં રહેતા શૈલેન્દ્રસિંહ નટુભા જાડેજાના રહેણાંક મકાનમાં સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન આરોપી શૈલેન્દ્રસિંહ નટુભા જાડેજા સ્થળ પરથી ઝડપાઈ ગયો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

