જામનગરમાં દંપતી ઉપર લોખંડના પાઇપ વડે હુમલો :પાડોશી સામે ફરિયાદ નોંધાવાઈ

જામનગરમાં એક  દંપતિ ઉપર તેની પડોસ માં રહેતા શખ્સે  લોખંડ નાં પાઇપ વડે હુમલો કર્યો હતો. ઘર પાસે છોકરાઓ ને રમવા ની ના પડતાં સમજાવવા ગયેલા દંપતી ઉપર હુમલો કરી દેવાયો હતો.જામનગરના ખોડીયાર કોલોની નીલકમલ સોસાયટી શેરી નંબર ૫ ની સામે રહેતા જયેશભાઈ કાંતિલાલ ગોપીયાણી  (46) નો પુત્ર પોતા મિત્ર સાથે ઘર નજીક રમતો હતો.જ્યાં જશાભાઇ ભારવાડીયા ની ઓફીસ હોવા થી તેમણે છોકરાઓ ને અહીં દેકારો નહીં કરવા અને દૂર રમવા જવા  જણાવ્યું હતું. 

જામનગરમાં દંપતી ઉપર લોખંડના પાઇપ વડે હુમલો :પાડોશી સામે ફરિયાદ નોંધાવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જામનગરમાં એક  દંપતિ ઉપર તેની પડોસ માં રહેતા શખ્સે  લોખંડ નાં પાઇપ વડે હુમલો કર્યો હતો. ઘર પાસે છોકરાઓ ને રમવા ની ના પડતાં સમજાવવા ગયેલા દંપતી ઉપર હુમલો કરી દેવાયો હતો.

જામનગરના ખોડીયાર કોલોની નીલકમલ સોસાયટી શેરી નંબર ૫ ની સામે રહેતા જયેશભાઈ કાંતિલાલ ગોપીયાણી  (46) નો પુત્ર પોતા મિત્ર સાથે ઘર નજીક રમતો હતો.જ્યાં જશાભાઇ ભારવાડીયા ની ઓફીસ હોવા થી તેમણે છોકરાઓ ને અહીં દેકારો નહીં કરવા અને દૂર રમવા જવા  જણાવ્યું હતું.