મેઘરાજાએ હજુ નથી લીધી વિદાય: આજે ગુજરાતનાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો
Gujarat Rain Update: છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં ફરી વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ફરી એકવાર ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે ફરી ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાયો છે. આ સાથે આવતીકાલ માટે પણ હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.આ પણ વાંચોઃ શરદ પૂનમે ચંદ્ર કાળા વાદળો સાથે રમશે સંતાકૂકડી, કેટલાક જિલ્લામાં ખેલૈયાઓ નહી રમી શકે ગરબા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat Rain Update: છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં ફરી વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ફરી એકવાર ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે ફરી ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાયો છે. આ સાથે આવતીકાલ માટે પણ હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.