જામનગરમાં ગઈકાલે લાખોટા તળાવ પરિસરમાં એનસીસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ
Jamnagar : જામનગરમાં લાખોટા તળાવ, ગેઇટ નંબર-2 ખાતે ગઈકાલે રવિવારે સાંજે એનસીસી દિવસની ઉજવણી, ઓપન ઓડિટોરિયમ ખાતે કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં લશ્કરી શિસ્ત, કૌશલ્ય અને સાંસ્કૃતિક પ્રતિભાનું અદભૂત પ્રદર્શન જોવા મળ્યું હતું. આર્મી કેડેટ્સે વિવિધ લશ્કરી સાધનોને હેન્ડલ કરવામાં તેમની કુશળતા દર્શાવીને રોમાંચક શસ્ત્ર પ્રદર્શન દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar : જામનગરમાં લાખોટા તળાવ, ગેઇટ નંબર-2 ખાતે ગઈકાલે રવિવારે સાંજે એનસીસી દિવસની ઉજવણી, ઓપન ઓડિટોરિયમ ખાતે કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં લશ્કરી શિસ્ત, કૌશલ્ય અને સાંસ્કૃતિક પ્રતિભાનું અદભૂત પ્રદર્શન જોવા મળ્યું હતું. આર્મી કેડેટ્સે વિવિધ લશ્કરી સાધનોને હેન્ડલ કરવામાં તેમની કુશળતા દર્શાવીને રોમાંચક શસ્ત્ર પ્રદર્શન દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.