જામનગરમાં કોમલનગરમાં બેફામ કારચાલકે રાહદારીને હડફેટે લીધો : ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થયો ચાલક
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Accident : જામનગર શહેરના કોમલનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વાયુસેના ગેટ સામે એક બેફામ કારચાલકે રાહદારીને હડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક કોઈ મદદ કર્યા વગર સ્થળ પરથી ફરાર થઈ જતાં સીટી-સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કોમલનગર ઢાળીયા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા રામકલ્યાણભાઈ કનૈયાભાઈ કોળી ગત તા. 28 મેના રોજ બપોરના સમયે આંબેડકર પુલ નીચે વાયુસેના ગેટ સામે બેઠા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

