જામનગરમાં કાલાવડ નાકા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત : બે યુવકો ઇજાગ્રસ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Accident : જામનગર શહેરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલા આરબ જમાતખાના નજીક ગત મોડી રાત્રે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે યુવકોને ઇજા પહોંચતા સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ પૂરઝડપે આવી રહેલા એક બાઇક પર સવાર બે નશામાં ધૂત શખ્સોએ અન્ય મોટરસાયકલને ટક્કર મારી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

