જામનગરના યોગેશ્વર નગરમાં રહેતી એક પરણિતાને તેના પતિએ મારકુટ કરી વ્યભિચાર કરવા માટે દબાણ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધવાતાં ભારે ચકચાર

Feb 5, 2026 - 18:00
જામનગરના યોગેશ્વર નગરમાં રહેતી એક પરણિતાને તેના પતિએ મારકુટ કરી વ્યભિચાર કરવા માટે દબાણ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધવાતાં ભારે ચકચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગરમાં ગુલાબ નગર નજીક યોગેશ્વર નગર શેરી નંબર-2માં રહેતી એક પરણીતાએ પોતાના પતિ જયેશ લાલજીભાઈ પરમાર સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને માર મારી અન્ય મિત્ર સાથે વ્યભિચાર કરવા માટે દબાણ કર્યાની ફરિયાદ નોંધાવી છે. જે મામલે સિટી એ. ડિવિઝનના એએસઆઈ આર. એ. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0