'જમીને હાથ ધોવા ઊભા જ થયા હતા ત્યાં...' પ્લેન ક્રેશમાં પાલનપુરના બે વિદ્યાર્થીનો ચમત્કારિક બચાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ થવાની ગોઝારી ઘટનામા પાલનપુરના બે વિદ્યાથીઓનો ચમત્કારિક બચાવ થયો છે. મેડિકલના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા પાલનપુરના વિદ્યાર્થી દ્રીજેશ મોરે આંખો દેખી આપવીતી વર્ણવી હતી. દ્રીજેશે જણાવ્યું હતું કે 'જમીને જેવા હાથ ધોવા માટે ઉભા થયા હતા. અડધે પહોંચ્યાં ત્યાં તો મેસના બિલ્ડિંગ પર પ્લેન ખાબકતા પ્રચંડ અવાજ આવ્યો હતો.
પ્લેન ક્રેશ થયું ત્યારે અમે અંદર હતા ત્યાં ધુમાડો, ડસ્ટ અને પાર્ટીકલ અંદર ઘૂસી જતાં શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી અને દેખાવાનું બંધ થયું હતું.
What's Your Reaction?






