છોટા ઉદેપુર: પાવી જેતપુરના સુસ્કાલ ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 30 વર્ષીય યુવકનું મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Chhota Udepur Accident News: છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાંથી એક ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. પાવી જેતપુરના સુસ્કાલ ગામના રણાફળિયા નજીક એક બેકાબૂ ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટરચાલક 30 વર્ષીય આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ખાતર ખાલી કરીને પરત ફરતા સમયે નડ્યો અકસ્માત
મળતી માહિતી અનુસાર, સુસ્કાલ ગામના કેટલાક યુવાનો ટ્રેક્ટરમાં ખાતર ભરીને ગયા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

