ચોમાસા અગાઉ રેલવે વિભાગનો મોટો નિર્ણય, દક્ષિણ ભારત તરફ જતી 24 ટ્રેનોના સમય બદલાયા

Jun 6, 2026 - 15:00
ચોમાસા અગાઉ રેલવે વિભાગનો મોટો નિર્ણય, દક્ષિણ ભારત તરફ જતી 24 ટ્રેનોના સમય બદલાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Monsoon Timetable 2026
(IMAGE - IANS)

Monsoon Timetable 2026: દક્ષિણ ભારત તરફ આવેલા કોંકણ રેલવે પર ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને સાવચેતીના કારણોસર 15 જૂનથી 20 ઓક્ટોબર, 2026 સુધી રેલવે દ્વારા મોન્સૂન ટાઈમ ટેબલ અમલમાં મૂકવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિભાગોમાં ટ્રેનોની ગતિ મર્યાદિત રાખવામાં આવતાં પશ્ચિમ રેલવે પરથી દોડતી 24 જોડી ટ્રેનોના સમય પત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0