ગુજરાત સહિત દેશભરમાં 12 ફેબ્રુઆરીએ બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરી શકે, હજારો કરોડના વ્યવહારો ખોરવાશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Bank strike: કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી હડતાળના એલાનને પગલે આગામી 12 ફેબ્રુઆરી, 2026ના રોજ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં બેન્ક કર્મચારીઓ હડતાળમાં સામેલ થઈ શકે છે. મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (MGBEA) દ્વારા બેન્ક કર્મચારીઓને હડતાળમાં મોટી સંખ્યામાં જોડાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. જેથી રાજ્યના બેંકિંગ વ્યવહારો પર ગંભીર અસર પડવાની શક્યતા છે.
શા માટે થઈ રહી છે હડતાળ?
5 દિવસની બેન્કિંગ કામકાજની માગ ઉપરાંત બેંક કર્મચારીઓ હવે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ચાર લેબર કોડ (શ્રમ કાયદા)ના વિરોધમાં આંદોલનનો સૂર છેડ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

