ગુજરાતમાં EDનો સપાટો, એક જ દિવસમાં 1646 કરોડ રૂપિયાની ક્રિપ્ટો કરન્સી જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ED Action in Ahmedabad | પ્રવર્તન નિદેશાલય, અમદાવાદ (ઈડી) એ બિટકનેક્ટ ક્રિપ્ટો કરન્સી છેતરપિંડીના કેસમાં, પ્રિવેન્શન ઓફ મની-લોન્ડરિંગ એક્ટ, 2002 (પીએમએલએ) ની જોગવાઈઓ હેઠળ અંદાજે 1646 કરોડ રૂપિયાની કિંમતની વિવિધ ક્રિપ્ટોકરન્સીના રૂપમાં ગુનામાંથી મળેલી રકમ જપ્ત કરી છે.ભારતની કોઇ પણ એજન્સી દ્વારા એક જ દિવસમાં જપ્ત કરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. રૂપિયા 2080 કરોડના મલ્ટિનેશનલ ક્રિપ્ટો કરન્સીના ગોટાળાની તપાસ દરમિયાન આ મસમોટી રકમના વ્યવહાર મળ્યા છે. ગુજરાતના આરોપી સતિષ કુંભાણીને ત્યાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન ડિજિટલ સાધનમાંથી આ લેવડ-દેવડ સામે મળી આવી હતી.
ઈડીના દરોડામાં આ ક્રિપ્ટોકરન્સી ઉપરાંત, ભારતીય રૂપિયા 13.
What's Your Reaction?






