ગુજરાતમાં 500-1000ની નોટો બંધ થયાના 10 વર્ષે પણ કમિશનથી વટાવી આપવાનો કારોબાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat illegal Currency Racket: 500, 1000 રૂપિયાની ચલણી નોટો બંધ થયાના 10 વર્ષ પછી પણ આ પ્રતિબંધિત જૂની નોટો વટાવવાનો વેપલો આયોજનબદ્ધ રીતે ધમધમી રહ્યો છે, હજુ પણ 10થી 15 ટકા કમિશનથી મેળવવા માટે હેરાફેરી થઈ રહી છે. જેમાં ખાસ કરીને સુરત અને મુંબઈના કેટલાક લોકો આવી લાખો રૂપિયાની નોટો વટાવવાનું નેટવર્ક ચલાવી રહ્યા છે. તાજેતરમાં નરોડા પોલીસે પ્રતિબંધિત 500 અને 1000ની 90 લાખ રૂપિયાની જૂની નોટો સાથે બે આરોપીને પકડ્યા હતા. તેઓની પૂછપરછમાં સુરતના શખસે આંગડિયા મારફતે નોટો વટાવવા માટે અમદાવાદ મોકલી હતી. જો કે, નોટો સાથે આરોપીઓ પકડાઇ જતાં નોટા વટાવી શકતા આ ચેઇન તૂટી ગઈ હતી. આ પ્રકારે લવાતી નોટો રિઝર્વ બેન્કમાં વટાવાતી હોવાની આશંકા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

