ગુજરાતમાં ભાજપના બે ધારાસભ્ય વચ્ચે તુતુ-મેમે!, જાણો કયા મુદ્દે થયા આમને-સામને
BJP Membership Campaign Controversy : ગુજરાતમાં ભાજપ સદસ્યતા અભિયાનને લઈને વિવાદના ઘણા કિસ્સાઓ સામે આવ્યાં છે, ત્યારે વડોદરામાં ભાજપના યોગેશ પટેલ અને ચૈતન્ય દેસાઈ બંને ધારાસભ્ય સદસ્યતા અભિયાન મુદ્દે એકબીજા પર કટાક્ષ કરતા રાજકારણ ગરમાયું. ભાજપના બે ધારાસભ્ય સદસ્યતા અભિયાનને લઈને આમને-સામનેએક સ્નેહમિલન સમારોહમાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ યોગેશ પટેલ એક સવાલના જવાબ આપતા કહ્યું કે, અકોટા વિધાનસભામાં સંશોધનનો વિષય છે કે, આટલા બધા સભ્યો કઈ રીતે બન્યા, તેવું મોટા નેતાએ જણાવેલું. ચૈતન્ય દેસાઈએ કહ્યું કે, તમે તમારી ચિંતા કરો, તમારા કેમ ન થયાં.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
BJP Membership Campaign Controversy : ગુજરાતમાં ભાજપ સદસ્યતા અભિયાનને લઈને વિવાદના ઘણા કિસ્સાઓ સામે આવ્યાં છે, ત્યારે વડોદરામાં ભાજપના યોગેશ પટેલ અને ચૈતન્ય દેસાઈ બંને ધારાસભ્ય સદસ્યતા અભિયાન મુદ્દે એકબીજા પર કટાક્ષ કરતા રાજકારણ ગરમાયું.
ભાજપના બે ધારાસભ્ય સદસ્યતા અભિયાનને લઈને આમને-સામને
એક સ્નેહમિલન સમારોહમાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ યોગેશ પટેલ એક સવાલના જવાબ આપતા કહ્યું કે, અકોટા વિધાનસભામાં સંશોધનનો વિષય છે કે, આટલા બધા સભ્યો કઈ રીતે બન્યા, તેવું મોટા નેતાએ જણાવેલું. ચૈતન્ય દેસાઈએ કહ્યું કે, તમે તમારી ચિંતા કરો, તમારા કેમ ન થયાં.