VIDEO : દિલજીત દોસાંઝે ગુજરાતી ગીત પર કર્યા ગરબા, અમદાવાદમાં ફાફડા-જલેબીની મજા માણી
Diljit Dosanjh in Ahmedabad : પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ પોતાના આગામી કોન્સર્ટ માટે ગુજરાત પહોંચ્યો છે. ત્યારે રવિવારે (17 નવેમ્બર, 2024) ગુજરાતના અમદાવાદમાં તે ગુજરાતી નાસ્તાની મજા માણતો જોવા મળ્યો હતો. આ સાથે તેણે અમદાવાદની સફર પણ કરી હતી. જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.દિલજીત દોસાંઝે ઈન્સ્ટાગ્રામ પર ગુજરાતી સોંગ 'નામ અમદાવાદ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Diljit Dosanjh in Ahmedabad : પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ પોતાના આગામી કોન્સર્ટ માટે ગુજરાત પહોંચ્યો છે. ત્યારે રવિવારે (17 નવેમ્બર, 2024) ગુજરાતના અમદાવાદમાં તે ગુજરાતી નાસ્તાની મજા માણતો જોવા મળ્યો હતો. આ સાથે તેણે અમદાવાદની સફર પણ કરી હતી. જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
દિલજીત દોસાંઝે ઈન્સ્ટાગ્રામ પર ગુજરાતી સોંગ 'નામ અમદાવાદ.