રાજાધિરાજ દ્વારકાધીશને સોના-હીરાજડિત મુકુટને સોગાત, ચાંદીના ઢીંચણ પણ કર્યા અર્પણ

Dwarkadhish Temple : ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધામ ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવતા હોય છે. જેમાં અનેક લોકો દ્વારા ભગવાને સોના-ચાંદીના આભૂષણો પણ અર્પણ કરવામાં આવતા હોય છે, ત્યારે એક સંઘ દ્વારા દ્વારકાધીશને 330 ગ્રામનો સોના-હીરાજડિત મુકુટ અપર્ણ કરવામાં આવ્યો છે. આ સાથે મહિલા મંડળે પણ ભગવાનને એક હજાર ગ્રામના ચાંદીના ઢીંચણ અર્પણ કર્યા છે. આ પણ વાંચો : ગુજરાતમાં ભારે ટ્રાફિક ધરાવતા 61 રસ્તા ફોરલેન-પહોળા કરાશે, રૂ. 2995 કરોડ મંજૂર

રાજાધિરાજ દ્વારકાધીશને સોના-હીરાજડિત મુકુટને સોગાત, ચાંદીના ઢીંચણ પણ કર્યા અર્પણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Dwarka

Dwarkadhish Temple : ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધામ ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવતા હોય છે. જેમાં અનેક લોકો દ્વારા ભગવાને સોના-ચાંદીના આભૂષણો પણ અર્પણ કરવામાં આવતા હોય છે, ત્યારે એક સંઘ દ્વારા દ્વારકાધીશને 330 ગ્રામનો સોના-હીરાજડિત મુકુટ અપર્ણ કરવામાં આવ્યો છે. આ સાથે મહિલા મંડળે પણ ભગવાનને એક હજાર ગ્રામના ચાંદીના ઢીંચણ અર્પણ કર્યા છે. 

આ પણ વાંચો : ગુજરાતમાં ભારે ટ્રાફિક ધરાવતા 61 રસ્તા ફોરલેન-પહોળા કરાશે, રૂ. 2995 કરોડ મંજૂર