ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી, 10 ડિસેમ્બરથી પડશે કડકડતી ઠંડી

Dec 5, 2024 - 18:00
ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી, 10 ડિસેમ્બરથી પડશે કડકડતી ઠંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ambalal Patel Weather Prediction: ગુજરાતમાં ધીમે-ધીમે ઠંડીનું આગમન થઈ રહ્યું છે. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ડિસેમ્બર મહિનામાં ઠંડીને લઈને આગાહી કરી છે. ડિસેમ્બરના પહેલાં અઠવાડિયા સુધી ગુજરાતમાં શિત લહેરની કોઈ જ સંભાવના નથી. તેમ છતાં ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લીના ભાગોમાં ન્યૂનત્તમ તાપમાન 12 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. આ સાથે ગુજરાતમાં  8 ડિસેમ્બરથી પારો 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કરેલી હવામાનની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, પંચમહાલ, કચ્છમાં પારો ગગડે તેવી શક્યતા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0