ગુજરાતમાં પણ ઈરાન યુદ્ધની અસર દેખાઈ, ગેસ ખતમ થતાં હોટેલ-કેટરિંગ ઉદ્યોગ દાઝ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News : ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થાય તેવા સંકેત નથી; બલ્કે આગામી દિવસોમાં યુદ્ધ વધુ ભીષણ બને તેવા એંધાણ છે. યુદ્ધની આગમાં ગુજરાતનો હોટલ-કેટરિંગ ઉદ્યોગ પણ દઝાયો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સપ્લાય ખોરવાતા હાઈવે પરના હોટલ વ્યવસાયને માઠી અસર થઈ છે. હોટલોના મેનુમાંથી ઘણી આઈટમો ગાયબ થઈ ગઈ છે. 'ભજિયા-સમોસા સહિતની તળેલી વાનગીઓ નહીં મળે' તેવા પાટિયા લાગ્યા છે. આ પરિસ્થિતિને લીધે હોટલ સંચાલકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

