ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલનું 40% કામ પૂર્ણ, 2028માં દોડશે પ્રથમ ટ્રેન, જાણો ક્યાં બનશે સ્ટેશન

Feb 20, 2026 - 20:00
ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલનું 40% કામ પૂર્ણ, 2028માં દોડશે પ્રથમ ટ્રેન, જાણો ક્યાં બનશે સ્ટેશન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Taranga-Ambaji-Abu Road Rail Project

Longest Railway Tunnel in Gujarat Poshina : તારંગા-અંબાજી-આબુ રોડ રેલવેનો 2,798.16 કરોડના પ્રોજેક્ટમાં ગુજરાતની સૌથી મોટી 1,830 મીટરની ટનલની 40 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. આ કામગીરી 24 કલાક યુદ્ધના ધોરણે આધુનિક મશીનરીની મદદથી 11.5 મહિનામાં 683 મીટર ટનલ તૈયાર કરાઈ છે. જ્યારે 60 ટકા ટનલ પૂર્ણ કરતા એક વર્ષનો સમય લાગશે. આ પ્રોજેક્ટ શરૂ થતાં ઉત્તર ગુજરાત સહિત ગુજરાત, રાજસ્થાનના લોકોને કનેક્ટિવિટી સરળતાથી મળશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0