ગિરનાર બચાવોની બુલંદ માંગ સાથે જૂનાગઢમાં સાધુ-સંતોની વિશાળ રેલી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગિરનાર પર જૈન સંપ્રદાય પ્રેરિત અમુક સંસ્થાઓનો કબજો દૂર કરવાની માંગ : ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા અનધિકૃત બાંધકામની વિગતો સાથે જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું; વનવિભાગની કનડગત બંધ કરવા સહિત 60 માગણી
જૂનાગઢ, : જૂનાગઢના ગિરનાર તીર્થ પર જૈન સંપ્રદાય પ્રેરીત અમુક સંસ્થાઓ દ્વારા ગેરકાયદેસર કબ્જો તેમજ અવાર-નવાર સનાતનનું અપમાન કરવામાં આવી રહ્યું છે જેની સામે સાધુ-સંતો તેમજ વિવિધ સંગઠનોએ એકત્ર થઈ વિશાળ રેલી યોજી હતી. સરદારબાગથી કલેક્ટર કચેરી સુધી જઈ 60 માંગણીઓ અંગે કલેક્ટર મારફત રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું હતું. જેની નકલ ચારેય પીઠના શંકરાચાર્ય તેમજ સંત સમિતી, અખાડા પરિષદને મોકલવામાં આવી છે.
ગિરનાર સનાતન ધર્મનો પવિત્ર તીર્થ સ્થાન છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

