ગિરનારની 100 થી વધુ દુકાનોમાં વીજ જોડાણ નહીં મળતાં ધંધા બંધ રાખી વિરોધ

વીજ પુરવઠો નહીં હોવાથી દુકાનધારકોને મુશ્કેલી વીજતંત્ર દ્વારા વન વિભાગનું NOC માંગવામાં આવે છે : વનતંત્ર દુકાનો ગેરકાયદે હોવાનું કહી NOC નથી આપતું જૂનાગઢ, : ગિરનાર પર્વત પરના દુકાનધારકોએ વીજ મીટર આપવાની માંગણી સાથે ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ કર્યો છે. ગિરનારની સીડી પર ૧૦૦ જેટલી દુકાનો આવેલી છે. તેમાંથી બે-ચાર દુકાનોને બાદ કરતા કોઈને વીજ જોડાણ છે નહી. દુકાનધારકો ઘણા સમયથી વીજ મીટર આપવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ વીજતંત્ર દ્વારા દુકાનો માટે વનતંત્રનું એનઓસી માંગવામાં આવે છે પરંતુ દુકાનો ગેરકાયદેસર હોવાથી વનતંત્ર એનઓસી આપી શકતું નથી જેના લીધે વીજ જોડાણ આવતા નથી.

ગિરનારની 100 થી વધુ દુકાનોમાં વીજ જોડાણ નહીં મળતાં ધંધા બંધ રાખી વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વીજ પુરવઠો નહીં હોવાથી દુકાનધારકોને મુશ્કેલી વીજતંત્ર દ્વારા વન વિભાગનું NOC માંગવામાં આવે છે : વનતંત્ર દુકાનો ગેરકાયદે હોવાનું કહી NOC નથી આપતું 

જૂનાગઢ, : ગિરનાર પર્વત પરના દુકાનધારકોએ વીજ મીટર આપવાની માંગણી સાથે ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ કર્યો છે. ગિરનારની સીડી પર ૧૦૦ જેટલી દુકાનો આવેલી છે. તેમાંથી બે-ચાર દુકાનોને બાદ કરતા કોઈને વીજ જોડાણ છે નહી. દુકાનધારકો ઘણા સમયથી વીજ મીટર આપવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ વીજતંત્ર દ્વારા દુકાનો માટે વનતંત્રનું એનઓસી માંગવામાં આવે છે પરંતુ દુકાનો ગેરકાયદેસર હોવાથી વનતંત્ર એનઓસી આપી શકતું નથી જેના લીધે વીજ જોડાણ આવતા નથી.