ગિફ્ટ સિટીમાં દારૂનું વેચાણ, વરસાદની આગાહી અને બ્રિક્સ સમિટ સહિના 12 વાગ્યા સુધીના મોટા સમાચાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
1. Gujarat Assembly session Live : પાક નુકસાનીને લઈ વિધાનસભામાં મંત્રીએ કહ્યું, નિષ્ફળ ગયેલા પાકો અંગે ચોમાસા બાદ નિર્ણય કરાશે
2. Gandhinagar News: ઈમરાન ખેડાવાલા સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી નક્કી, શું ધારાસભ્ય પદેથી બરતરફીનો નિર્ણય થશે?
3. Rajkot News:લ્યો બોલો મનપાના નગરસેવકોને મોંઘવારી નડી! પગારમાં વધારો કરવા માંગ કરી
4.BRICS Summit 2026: બજારો ખોલો,અવરોધો દૂર કરો અને ચુકવણી પ્રણાલી સરળ બનાવો, પિયુષ ગોયલની બ્રિક્સ દેશોને અપીલ
5. YouTube Debut : 80 કલાકમાં 24 લાખ વ્યૂઝ! YouTube પર એન્ટ્રી કરતાં જ છવાઈ ગયો તારક મહેતાનો જૂનો ગોલી!
6. Gold Silver Price Today: સોનું અને ચાંદી થયું સસ્તુ? જાણો 11 સપ્ટેમ્બરે 24 કેરેટનો શું છે ભાવ?
7. Bank Strike : 5-ડે વર્કિંગ માટે બેન્ક કર્મચારીઓનો હલ્લાબોલ, ગુજરાતમાં રૂ.15,000 કરોડના વ્યવહારો થંભ્યા, ગ્રાહકો હેરાન
8. BRICS Summit 2026: મહેમાનોને પીરસવામાં આવશે ભારતીય ભોજન! દિલ્હીની લક્ઝુરિયસ હોટલોમાં ખાસ તૈયારીઓ
9. Team Indiaથી આ દિગ્ગજની થશે વિદાય..BCCIને આપ્યું રાજીનામું, જાણો સમગ્ર મામલો
10.Khade Hanuman Ujjain: ટસથી મસ ના થયા 'ખડે હનુમાન', બુલડોઝર અને જેસીબી પણ ના હલાવી શકી પ્રતિમા, સામે આવ્યું કારણ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

